*નવરાત્રી માત્ર ઉત્સવ નથી* *તે શક્તિની આરાધનાનું પર્વ છે.*

નવરાત્રી માત્ર ઉત્સવ નથી* *તે શક્તિની આરાધનાનું પર્વ છે.* *- થર્સ-ડે થોર્ટ* *તહેવારોમાં જીવનનું જોડાણ છે.* *જેમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાન છે.* *- કાનજી ભાલાળા* *અનુષ્ઠાન વ્યક્તિને દિવ્ય* *દ્રષ્ટી આપે છે.* *- રશ્મિ ઝા* *કંકાવટી વેવિશાળ પરિચય કોડ નો સુરતમાં પ્રારંભ..* *પાંચ રૂમદાતાઓનું અભિવાદન* શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી તા.૧૫-૧૦-૨૬ ગુરૂવારે યોજાયેલ ૧૮૧માં વિચારોના વાવેતરમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, જીવનમાં શરીર મહત્વનું છે. પરંતુ મન અને આત્મા વધુ મહત્વના છે. બહારની શક્તિ કરતા આંતરીક શક્તિ અનેક ગણી મહત્વની છે. તહેવારો અને ઉત્સવોમાં જીવનનું જોડાણ છે. તેમાં વિજ્ઞાન પણ છે. કોઈ પણ તહેવારને સમજણ સાથે ઉજવવામાં આવે તો ખુબ લાભ થતો હોઈ છે. હિંદુ સંસ્કૃતિનો સૌથી લાંબો ઉત્સવ એટલે નવરાત્રીનું પર્વ છે. નવરાત્રી નવ દિવસ શા માટે? નવરાત્રી એટલે રાત્રી શા માટે? નવરાત્રીમાં ગરબા કેમ લેવાય છે આધ્યાત્મિકતા સાથે તેમાં વિજ્ઞાન છે. નવરાત્રીનું મહત્વ અને અનુષ્ઠાન સમજતા પેલા પ્રકૃતિને સમજવી જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં કથા છે. મહિષાસુર રાક્ષસનો ત્રાસ વધતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહિત દેવોએ વિનંતી કરતા દુર્ગાનું પ્રાગટ્ય થયું તે પ્રકૃતિ છે. પ્રકૃતિ એ જ સૃષ્ટિ છે. જીવમાત્ર પ્રકૃતિનો અંશ છે. પરંતુ વિજ્ઞાનની રીતે જોઈએ તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેકટ્રોનના સંયોજનથી પરમાણું અને પરમાણુંના અણુ ના સંયોજનથી બની તે સૃષ્ટિ છે તે પ્રકૃતિથી છે. પ્રકૃતિ સ્ત્રીતત્વ છે જે દેવી છે. જેની પૂજા ચેતના જગાડે છે. ચૈતર માસ અને આસો માસમાં પ્રથમ નવ દિવસ નવરાત્રીનો વધુ મહિમા છે. ઋતુકાળ બદલાય છે એટલે રોગપ્રતિકારક શક્તિ અને વ્યક્તિમાં તમસ પ્રકૃતિ નિષ્ક્રિયતા ન વધે તે માટે નવરાત્રીમાં શક્તિની આ

Oct 15, 2026 - 07:41
 0  2
*નવરાત્રી માત્ર ઉત્સવ નથી* *તે શક્તિની આરાધનાનું પર્વ છે.*
નવરાત્રી માત્ર ઉત્સવ નથી* *તે શક્તિની આરાધનાનું પર્વ છે.* *- થર્સ-ડે થોર્ટ* *તહેવારોમાં જીવનનું જોડાણ છે.* *જેમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાન છે.* *- કાનજી ભાલાળા* *અનુષ્ઠાન વ્યક્તિને દિવ્ય* *દ્રષ્ટી આપે છે.* *- રશ્મિ ઝા* *કંકાવટી વેવિશાળ પરિચય કોડ નો સુરતમાં પ્રારંભ..* *પાંચ રૂમદાતાઓનું અભિવાદન* શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી તા.૧૫-૧૦-૨૬ ગુરૂવારે યોજાયેલ ૧૮૧માં વિચારોના વાવેતરમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, જીવનમાં શરીર મહત્વનું છે. પરંતુ મન અને આત્મા વધુ મહત્વના છે. બ

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0